અસ્વીકરણ
આ વેબસાઇટની માહિતી — પ્રોપર્ટીની વિગતો, કિંમતો, ક્ષેત્રફળ, સુવિધાઓ અને ફોટા — પ્રોપર્ટી માલિકો, બિલ્ડરો અને એજન્ટો દ્વારા આપવામાં આવે છે અને માત્ર સામાન્ય માહિતી માટે પ્રકાશિત થાય છે.
કોઈ ઓફર કે કરાર નહીં
આ વેબસાઇટ પર કંઈ પણ ઓફર, વચન કે કરાર નથી. કિંમતો અને ઉપલબ્ધતા સૂચના વિના બદલાઈ શકે છે.
નિર્ણય પહેલાં ખાતરી કરો
કોઈપણ નિર્ણય કે ચુકવણી કરતાં પહેલાં તમામ વિગતો, દસ્તાવેજો, મંજૂરીઓ અને (લાગુ પડે ત્યાં) RERA નોંધણી જાતે ચકાસો અને વ્યાવસાયિક કાનૂની તથા નાણાકીય સલાહ લો. “Verified” નો અર્થ છે કે લિસ્ટિંગ વખતે અમારી ટીમે ચકાસણી કરી હતી; તે કોઈ કાનૂની અભિપ્રાય કે ટાઇટલની ગેરંટી નથી.
ફોટા અને કેલ્ક્યુલેટર
કેટલાક ફોટા પ્રતીકાત્મક છે. EMI કેલ્ક્યુલેટર માત્ર અંદાજિત આંકડા આપે છે; તમારા ધિરાણકર્તાની શરતો લાગુ પડશે.